તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાફરાબાદ શહેરમાંથી નવ જુગારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદમા મફત પ્લોટ વિસ્તારમા કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમી રહ્યાં હોવાની બાતમી મળતા પોલીસ અહી ત્રાટકી હતી. અહી જાહેરમા જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા હતા.

પોલીસે અહીથી રૂા. 17690નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારી ઝડપાયાની આ ઘટના જાફરાબાદમા બની હતી.

પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી મફત પ્લોટ વિસ્તારમા દેવજી બાબુ શિયાળ, શાંતી નંદા રાઠોડ, જગદીશ નાનજી બારૈયા, શૈલેષ લાલજી શિયાળ, અશોક માધુ બારૈયા, વિપુલ સામત પરમાર, રવિ શામજી રાઠોડ અને હરેશ રાજા બારૈયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રૂા. 147690નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...