હેલ્થ રીપોર્ટર | અમરેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રીપોર્ટર | અમરેલી

અમરેલી જિલ્લામાં ગત તા. 28 જાન્યુઆરીના રોજ પોલીયો અભિયાનનો પ્રથમ રાઉન્ડ યોજાઇ ગયો. જેમાં ચાર દિવસ દરમીયાન0થી 5 વર્ષના કુલ 1.56 લાખ બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવ્યું હતું.આગામી તા. 11 માર્ચના રોજ પોલીયો રસીકરણનો બીજો રાઉન્ડ યોજાશે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ગત તા. 28 જાન્યુઆરીના રોજ અમરેલી જિલ્લામાં પોલીયો અભિયાનનો પ્રથમ રાઉન્ડ યોજાઇ ગયો. જેમાં ચાર દિવસ દરમીયાન0થી 5 વર્ષના કુલ 1.56 લાખ બાળકોને પોલીયો રસીકરણ કરવામાં આવ્યું હતું. આગામી તા. 11 માર્ચના રોજ પોલીયો અભિયાનનો બીજો રાઉન્ડ યોજવામાં આવશે.તેમાં પણ 11 માર્ચના રોજ બુથ પર કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ 2 દિવસ બાકી રહેતા બાળકોને ઘરે ઘરે જઇને, અથવા વાડી-ખેતર વિસ્તારમાં જઇને આરોગ્ય કર્મચારી દ્વારા પોલીયોના ટીપાં પીવડાવાશે.