અમરેલી પંથકમાં આકરી ગરમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી પંથકમા ઉનાળો દરવાજે દસ્તક દઇ રહ્યો હોય તેમ બપોરના સુમારે ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. વહેલી સવારે વાતાવરણમા હજુ થોડી ઠંડક જરૂર જોવા મળે છે જો કે બપોરના સુમારે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમા આકરા તાપ પડે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. આજે શહેરનુ મહતમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 17.7 ડિગ્રી નોંધાયુ હતુ. આગામી દિવસોમા આકરા તડકા પડે તેવી પણ શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...