તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરકાેટમાં દિવાલ ચણવા મુદ્દે યુવકને માર માર્યાે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રહેતા એક યુવકને દિવાલ મનદુખ રાખી અહીં જ રહેતા ત્રણ શખ્સોએ તેને માર મારી ઇજા પહોંચાડતાં તેણે આ બારામાં જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અહીં રહેતા ભરતભાઈ જગુભાઈ સાંખટ ઉમર વર્ષ 34 નામના યુવકે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઘરેથી કામે નીકળ્યા ત્યારે રસ્તામાં જેઠાભાઇ આતુભાઇ શિયાળ અને મુકેશભાઈ તેમજ વલ્લભભાઈએ તેને ઊભા રાખી ગાળો બોલતા હોય તેમ જ તેણે મકાનની દીવાલ ચણી હોય જે મુદ્દે મનદુખ રાખી ગાળો આપી માર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...