તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખીજડીયામા કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠક યોજાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી | અમરેલીના ખીજડીયા ગામે જનસંપર્કના ભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા ખાટલા બેઠકનુ આયોજન કરાયું હતુ. અહી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ગ્રામજનોને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઇ વાઘેલા, નરેશભાઇ અકબરી, મોહનભાઇ નાકરાણી, રમેશભાઇ કોટડીયા, ગુણવંતભાઇ, વિપુલભાઇ પોકીયા, નજુભાઇ વાળા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો