તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારીમાં બજરંગ ગ્રૃપ દ્વારા ગરીબોને કીટનું વિતરણ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી | ધારીમાં બજરંગ ગ્રૃપ દ્વારા તાલુકાના ગરીબ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગરીબોને કીટનું વિતરણ કરાતા પરિવારો દ્વારા બજરંગ ગ્રૃપનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ શહેરમાં આપની આસપાસ નિરાધાર પરિવાર રહેતા હોઈ તો બજરંગ ગ્રૃપનો સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...