તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેલણા ગામે પુત્રઅે માતાને લાકડી ફટકારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદના શેલણા ગામે રહેતા હંસાબેન ઉકાભાઇ મકવાણા નામની મહિલાએ તેના પુત્ર પ્રકાશ તેમજ યોગેશને બાઇક લઇને બજારમાં ખરીદી કરવા માટે જવાનું કહ્યું હતું. આ મુદ્દે પ્રકાશે ઉશ્કેરાઈ જઈને ઘરમાંથી લાકડી લઇ આવી તેની માતાને માર મારી ઇજા પહોંચાડી હતી. મહિલાના જેઠ બચુભાઈ આવી જતા તેને પણ પ્રકાશે મારી ઇજા પહોંચાડી હતી. આ બારામાં તેણે નાગેશ્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એઅેસઆઈ એમ. ટી. ચુડાસમા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો