તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઠી તાલુકાના નારાયણગઢ ગામે કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાઠી તાલુકાના નારાયણગઢ ગામે કેટલાક શખ્સો જાહેરમા જુગાર રમી રહ્યાં હોવાની બાતમીના આધારે પોલીસ અહી ત્રાટકી હતી. અહીથી પોલીસે છ જુગારીને ઝડપી લઇ રૂપિયા 4030નો મુદામાલ કબજે લીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુગારનો આ દરોડો લાઠીના નારાયણગઢ ગામે પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા રહીમ અલારખ બુકેરા, કેતન ઘનશ્યામ કાંબડ, વલી ઇસ્માઇલ દલ, ચેતન ગોવિંદ, ભુરો ધીરૂ તેમજ દિપક લખમણ મકવાણા નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસે અહીથી રોકડ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 4030નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો