તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરામાં યુવાનોએ ભિક્ષુકો, સાધુ- સંતો, ફકીરોને અલ્પાહાર કરાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા |બાબરામાં વહેલી સવારથી શહેરમાં વસતા અને ભિક્ષુક પ્રવૃત્તિ કરતા લોકોને ધરમભાઈ સરવૈયા, શિવરાજભાઈ ખાચર અને બીટ્ટુભાઈ ભૂપતાણી દ્વારા અહીં નાગરિક બેન્ક ચોકમાં તમામ ભિક્ષુકોને ચા નાસ્તો કરાવી સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. સેવાભાવી યુવાનો દ્વારા જણાવ્યું હતું કે શહેરના ભિક્ષુક સાધુ સંતો કે ફકીર કોઈપણ હોય તેઓને અમો બોલાવીને અહીં નિરાંતે બેસાડી ભરપેટ નાસ્તો કરાવીએ છીએ. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...