તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલાના ધુડીયા આગરીયામા રહેતા રહેતા હિરલબેન ઉર્ફે ચકુબેન ગંભીરભાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલાના ધુડીયા આગરીયામા રહેતા રહેતા હિરલબેન ઉર્ફે ચકુબેન ગંભીરભાઇ પરમાર (ઉ.વ.30) નામની મહિલા પોતાના ઘરે આવતા હોય તે દરમિયાન તેમના કાકીજી સાસુ તેમજ તેનો મોટો દિકરો જેમ ફાવે તેમ ગાળો બોલતા હોય અને કહેતા હોય કે જમીન અમારા નામે કરી દયો તેમ કહેવાની તેમજ ગાળો દેવાની ના પાડતા પાર્વતીબેન જેરામભાઇ પરમાર તેમજ ધર્મેશભાઇ જેરામભાઇએ ઉશ્કેરાઇ જઇ તેના પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત છુટા પથ્થરના ઘા મારી ગાળો આપી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બારામા રાજુલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલ નિરજકુમાર દાફડા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...