તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીનોવેશન માટે સુચના આપી છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીનોવેશન માટે સુચના આપી છે
ઈજનેર મહેન્દ્ર કબોડી સાથે જ્યારે વાતચીતમાં નાની ધારી પ્રાથમિક શાળાના મધ્યાહન રસોઈ રૂમના બાંધકામ અંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે આ સ્લેબમાંથી ગાબડા પડયા બાદ હુ સ્થળ વિઝીટ કરી આવ્યો છુ અને કોન્ટ્રાકટરને આ કામનું રીનોવેશન કરી આપવા જણાવી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...