તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીના લેઉવા પટેલ શૈક્ષણીક સંકુલ ખાતે છાત્રોઓને માર્ગદર્શન માટે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીના લેઉવા પટેલ શૈક્ષણીક સંકુલ ખાતે છાત્રોઓને માર્ગદર્શન માટે મુગ્ધા સંમેલનનું આયોજન કરાયુ હતું. જેમાં 3200 છાત્રોઓએ માતા-પિતાની લાગણીને અવગણી પ્રેમલગ્ન નહી કરવાના સંકલ્પ લીધા હતાં.

અહિં સંમેલનમાં ખાંભા તાલુકાના પીપળવા ગામના ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનાર અશ્વિનભાઇ સુદાણીએ સંબોધન કરતા જણાવ્યુ હતું કે કિશોર અને તરૂણ વય અને મુગ્ધા અવસ્થા. આ ઉંમરે સમજદારી વગરના નિર્ણયમાં ભુલ થાય તો જીવનમાં મોટી સમસ્યા સર્જાય. માતા-પિતા પ્રત્યે દરેક પુત્રીએ આદરભાવ રાખવો જોઇએ અને સુંદર ભવિષ્ય માટે સંસ્કાર અને સંસ્કૃતિની સમજણ રાખવી જોઇએ.

કાર્યક્રમ દરમિયાન અહિં છાત્રાઓએ આવા ભુલ ભરેલા નિર્ણયો નહી લેવા સંકલ્પો લીધા હતાં. જીવનમાં ક્યારેય આત્મહત્યા નહી કરીએ, મા-બાપને અવગણી પ્રેમલગ્ન નહી કરીએ તેવો પણ સંકલ્પ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો