ધારીમાં નવી 108 એમ્બ્યુલન્સ ફાળવાઇ

તાજેતરમા સમગ્ર જિલ્લામા નવ 108 એમ્બ્યુલન્સ ફાળવવામા આવી હતી જે પૈકી એક નવી એમ્બ્યુલન્સ ધારી ખાતે પણ ફાળવવામા આવી...

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:30 AM
Dhari News - guaranteed new 108 ambulances 023017
તાજેતરમા સમગ્ર જિલ્લામા નવ 108 એમ્બ્યુલન્સ ફાળવવામા આવી હતી જે પૈકી એક નવી એમ્બ્યુલન્સ ધારી ખાતે પણ ફાળવવામા આવી હતી. જેને લઇ ધારી તાલુકામાં 108ની તબીબી સેવામાં સુધારી આવશે. આજે 108 સ્ટાફ દ્વારા અહીના ગળધરા ખોડિયાર મંદિરે દર્શન કરી મુર્હુત કર્યુ હતુ. આ તકે ડો.ડોડીયા, ડો.જોષી, પાયલોટ અશ્વિનભાઇ, ફાડકભાઇ વિગેરે હાજર રહ્યાં હતા.

X
Dhari News - guaranteed new 108 ambulances 023017
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App