તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Amreli News Government District Library Located In Amreli On The Occasion Of Swami Vivekanandji39s 157th Birth Anniversary 055541

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મજયંતી અવસરે અમરેલી સ્થિત સરકારી જિલ્લા પુસ્તકાલય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મજયંતી અવસરે અમરેલી સ્થિત સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે `મેઘાણી-સાહિત્ય\\\'\\\' કોર્નરની સ્થાપના થઇ હતી. ગૌરવવંતા સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત પ્રેરિત થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સ્વ. ભીખુભાઈ દવે કિશોરભાઈ દવે પરિવાર દ્વારા સમસ્ત અમરેલી જિલ્લામાં આ સહુ પ્રથમ સ્થાપના થઈ છે. અમરેલી સાથે ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનુ સવિશેષ મહત્વ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો