તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કુંડલામાંથી ચાેરાઉ માેટર સાયકલ સાથે 1 શખ્સ ઝડપાયાે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા વાહન ચાેરીના બનાવાેને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી રહી છે. ત્યારે જિલ્લા પાેલીસવડાની સુચનાથી અેલસીબીઅે સાવરકુંડલામાથી અેક શખ્સને ચાેરાઉ માેટર સાયકલ સાથે ઝડપી લઇ વાહન ચાેરીનાે ભેદ ઉકેલી
નાખ્યાે હતાે. બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા, પીઅેસઅાઇ પી.અેન.માેરી સહિત ટીમે બાતમીના અાધારે રજીસ્ટ્રેશન કાગળો વગરના મોટરસાયકલ વેચાણ કરવાના ઇરાદે સાવરકુંડલામા મહાદેવ વાડીના બિલ્ડીંગની પાછળ આવેલ અરજણભાઇ વાલજીભાઇ ચુડાસમાના કારખાનાં પાછળ આવેલ બાવળની કાંટમા રાખેલ હોવાની હકિકત આધારે એક ઇસમને ચોરીનાં પાંચ મોટર સાયકલ સાથે ઝડપી લેવામાં
અાવ્યાે હતાે.

પાેલીસે પાલિતાણાના સાજણાસર ગામે રહેતાે રાજુભાઇ વાસુરભાઇ વાઘોશી નામના શખ્સની ધરપકડ કરી હતી. પાેલીસની પુછપરછમા તેણે અા માેટર સાયકલ સાત આઠ મહિના પહેલા ધંધુકાથી સાત આઠ મહિના પહેલા સુરતથી એક વર્ષ પહેલા ધોળકાથી, એક વર્ષ પહેલા સુરત કામરેજથી, સાત આઠ મહિના પહેલા સુરત – બારડોલીના રસ્તેથી ચોરી કરેલ હાેવાનુ
જણાવ્યું હતુ.

પાેલીસે 5 બાઇક કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો