તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 માસથી દામનગરથી નાસતો શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેંજ આઇજી દ્વારા નાસતા ફરતા આરોપીઓ તેમજ ફરાર કેદીઓને પકડવા એક ખાસ ડ્રાઇવનુ આયોજન કર્યુ હતુ. જેને પગલે અમરેલી જિલ્લા પોલીસ પણ આ કાર્યવાહીમા જોડાઇ હતી. અમરેલી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ કે.ડી.જાડેજા, પીએસઆઇ મહેશ મોરી સહિત ટીમે પેટ્રોલીંગ દરમિયાન દામનગર એસટી ડેપો પાસેથી મિલન સુરેશભાઇ વાઘેલા નામના શખ્સને ઝડપી પાડયો હતો. આ શખ્સ સામે દામનગર પોલીસમા દારૂ અંગેનો કેસ નોંધાયો હતો. આ શખ્સ ચારેક માસથી નાસતો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો