રાજુલાનાં મજાદરમાં ખેડૂતલક્ષી માર્ગદર્શન શિબિર, 20 ગામના ખેડૂતોએ લાભ લીધો

Rajula News - farmer39s guidance camp in rajula39s mazad benefited from 20 village farmers 034131

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:41 AM IST
રાજુલાનાં મજાદર ખાતે ભારતીય પેટ્રોલીયમ કંપનિ સંચાલિત પેટ્રોલપંપ દ્વારા ખેડૂતલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુ બાજુના 20 ગામોનાં ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તકે સ્ટેટ બેંકના રણજીભાઈ શેખવા, જીવાભાઈ મોરી અને અમોધ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

X
Rajula News - farmer39s guidance camp in rajula39s mazad benefited from 20 village farmers 034131

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી