તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતિમા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતિમા તારીખ 13ને રવિવારે ધર્મસભાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત આજરોજ રાષ્ટ્રીય બજરંગદળ અને ઓજસ્વિની ગૃપ દ્વારા બાઇક રેલી યોજાઇ હતી. અહીના રામેશ્વર ચોકથી રેલીનુ પ્રસ્થાન કરાયુ હતુ. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમા મોટી સંખ્યામા ભાઇઓ બહેનો જોડાયા હતા. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...