અમરેલીમાં જિલ્લા સંકલન, ફરિયાદ સમિતીની બેઠક મળી

Amreli News - district coordination in amreli meeting of the complaint committee 055518

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:55 AM IST
અમરેલીમા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક બેઠક મળી હતી. જેમા પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જરૂરી સુચનાઓ અપાઇ હતી. આ ઉપરાંત છેલ્લે મળેલી બેઠકની કાર્યવાહી નોંધ લઇને ઘણા પ્રશ્નોને બહાલી અપાઇ હતી. આ ઉપરાંત બેઠકમા ચર્ચા માટે મુકવામા આવેલા લોક પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી.

બેઠકમા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર દ્વારા રજુ થયેલા લોક પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામા આવી હતી. બેઠકમા જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય, અધિક કલેકટર એ.બી.પાંડોર, ડોબરીયા, સતાણી, ઓઝા, ગોહિલ, જોશી સહિત અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

X
Amreli News - district coordination in amreli meeting of the complaint committee 055518
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી