તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીરા ગામમાં વિમા ચેકનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અકસ્માતે અવસાન પામેલ જિરા ગામના ખાતેદાર ખેડુત સ્વ.વિમળાબેન ભગવાનભાઇ ડોબરિયાના વારસદારને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ તરફથી ₹50 હજારની અકસ્માત વિમા સહાયનો ચેક આપતા સા.કુ યાર્ડ ના ચેરમેન દીપકભાઈ માલાણી તથા વાઈચ ચેરમેન મનજીબાપા તળાવિયા, યાર્ડના સેકરેટી આર. વી. રાદડીયા તથા જિ.પંચાયત સદસ્ય લાલભાઇ મોર, તથા ભનુભાઈ રાદડીયા તથા ડાયાભાઇ શેખડા, માજીસરપંચ લલિતભાઇ બાળધા, મધુભાઇ દેસાઇ, વિઠલભાઇ ચોડવડિયા ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો