તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના રક્ષણ માટે બાળકોને હોમીયોપેથીકના ડોઝ અપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન વામજા સંચાલિત આંગણવાડી કોડ નંબર 167 ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહીં સ્લમ વિસ્તારના બાળકોને ફ્રુટ, બિસ્કીટ, કઠોળ તેમજ પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં ડાે. હિમાંશુઅે કોરોના વાઈરસના પ્રોટેક્શન માટે બાળકોને હોમિયોપેથીક ડોઝ પણ
આપ્યા હતા.

આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, પી.પી. સોજીત્રા, જયંતીભાઈ, જયશ્રીબેન ડાબસરા, રેખાબેન માવદીયા, ગીતાબેન, રાજુભાઈ કથીરિયા, ડોક્ટર યાદવ, ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલીમાં અાંગણવાડી નંબર 167 માં હાેળી પર્વની ઉજવણી

_photocaption_સ્લમ વિસ્તારના બાળકાેને ફ્રુટ, કઠાેળ અને પીચકારીનંુ વિતરણ} જયેશ લીંબાણી
*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો