તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગતરાય ગામે પાણીમાં દવાનો છંટકાવ કરી મચ્છરોનો નાશ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ પંથકના અગતરાયગામે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છટકાવ કરી લોકોને આરોગ્ય લક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.

કેશોદ તાલુકાના અગતરાયમાં કાર્યરત પીએસસી કેન્દ્રના મેડિકલ ઓફિસર રસિકચુડાસમા, જીતેન્દ્રભાઈ મકવાણા, પ્રેમાંગભટ્ટ, કૌશિક દેસાણી, દિનેશ ડોકલ સહિતના સ્ટાફે એનવીડીડીસીપી પોગ્રામ અંતર્ગત ગામમાં ઘેર-ઘેર ફરી દુષિત પાણીમાં દવાનો છટકાવ કરી મચ્છરના ઉપદ્રવનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મચ્છર જન્ય અને વાહક જન્ય રોગ વિશે લોકોને જાણકારી આપી હતી. તેમજ ગરમીથી બચવાના ઉપાયો વિશે પણ સમજ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...