તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરાની વિદ્યાર્થીની વક્તૃત્વ સ્પર્ધામાં રાજય કક્ષાએ પ્રથમ ક્રમે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા | રાજય કક્ષા માટે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક ગાંધીનગર દ્વારા બાલ પ્રતિભા સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાબારાની વિદ્યાર્થીનીએ રાજય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી શાળાનું અને શહેરનું ગૌરવ વધાર્યું હતું. આ તકે આ બાળકીને રાજયના મુખ્યમંત્રી દ્વારા સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...