અમરેલીની આરોગ્ય પ્રાથમિક શાળામાં વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી

Amreli News - an elocution and picture competition were organized at amreli39s health primary school 020128

DivyaBhaskar News Network

Jan 13, 2019, 02:01 AM IST
અમરેલી |અમરેલીમા અર્બન-1 રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી હેલ્થ ઓફિસર ડો.રાજીવકુમારના માર્ગદર્શન હેઠળ શાળા તમાકુ નિયમંત્ર કાર્યક્રમ વિભાગ અને શાળાના સહયોગથી વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાયુ હતુ. આ તકે ડો.વસીમ ભટ્ટી, ઉર્વશી સોલંકી, આશાબેન મકવાણા, કાજલબેન, દિનેશભાઇ વ્યાસ, રીજવાનભાઇ, નરેશભાઇ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

X
Amreli News - an elocution and picture competition were organized at amreli39s health primary school 020128
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી