તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનાગઢની ટ્રેઇનમાં ધારીથી એક વધારાનો ડબ્બો જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુનાગઢમાં શિવરાત્રીના મેળાનો આરંભ થવા જઇ રહ્યો છે ત્યારે રેલવે દ્વારા કેટલીક ખાસ ટ્રેઇનો દોડાવવાનો તથા કેટલીક ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત અમરેલીથી જુનાગઢ જતી ટ્રેઇનમાં ધારીથી એક વધારાનો કોચ જોડવાનો નિર્ણય કરાયો છે. રેલવેના સુત્રોએ જણાવ્યુ હતું કે તા. 27/2 થી તા. 4/3 સુધી આ વધારાનો કોચ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો