તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામાં લુહાર સમિતી દ્વારા અમૃતમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા | સત્યનારાયણ લુહાર સેવા સમિતિ દ્વારા મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે લુહાર સમાજના પ્રમુખ અમૃતભાઇ વાળા, મામલતદાર મહોબતસિહ પરમાર, પુર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી,ચંદ્રેશભાઇ રવાણીએ પ્રસંગોચીત ઉદ્બોધન કર્યુ હતુ. લુહાર સમાજને મુખ્યમંત્રી યોજના મા અમૃતમ્ વાત્સલ્ય મા કાર્ડથી થતા લાભોની માહિતી આપી હતી. તેમજ આ પ્રસંગે સાળંગપુર બીએપીએસ સ્વામીનારાયણ મંદીરના સંતોએ પધારી આશીર્વચન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...