તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જીલ્લામાં 11 તાલુકામાં માં અમૃતમ યોજનાના કાર્ડ કાઢવા માટે આમ તો 11 ઓપરેટરો હોવા જોઇએ. પરંતુ અહિં માત્ર 9 ઓપરેટર છે. જ્યારે બે જગ્યાએ ઇન્ચાર્જ ઓપરેટર છે. આ ઓપરેટરો ત્રણ-ચાર વર્ષથી જીલ્લામાં આ પ્રકારના કાર્ડ કાઢવાની જવાબદારી નિભાવે છે. ઓપરેટરો તેમને આઠ હજાર રૂપીયા જેવો માસીક પગાર મળે તેવુ ઇચ્છી રહ્યા છે. પરંતુ તેમને કાર્ડ દીઠ રૂા. 15 આપવામાં આવે છે. જેથી બે-ત્રણ મહીને તેમને મહેનતાણા પેટે રૂા. એક હજારથી 1500 માંડ મળે છે. ઓપરેટર્સનું કહેવુ છે કે મોંઘવારીના આ યુગમાં આટલી નાની રકમથી તેમના ઘરનું ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યુ છે. જેથી ગઇકાલથી જ તેઓ હડતાલ પર ઉતરી ગયા હતાં. તેઓ અચોક્કસ મુદત સુધીની હડતાલ પર છે.

મહેનતાણાના વિરોધમાં ઓપરેટરો હડતાલ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો