તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ અલ્ટરનેટીવ થેરાપીસ તેમજ મોઢ કોમ્યુનિટી પ્રોપર્ટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ અલ્ટરનેટીવ થેરાપીસ તેમજ મોઢ કોમ્યુનિટી પ્રોપર્ટી દ્વારા તા. 11ના રોજ સવારે 10 થી 4 કલાક દરમિયાન મોઢ મહાજન વાડી, રાજકમલ ચોક ખાતે ચિકિત્સા કેમ્પનુ આયોજન કરાયુ છે. જેમા વડોદરાના પ્રખ્યાત વૈદ્ય મનોજ વાઘવાણી અને મુંબઇના ડો. હેતલ દોશી વિનામુલ્યે સારવાર અને સેવા આપશે. લોક સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી આ આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...