તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમા બ્યુટી પાર્લર મહિલા સંચાલિકાએ પેટના દુખાવાની બિમારીથી કંટાળી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમરેલીમા બ્યુટી પાર્લર મહિલા સંચાલિકાએ પેટના દુખાવાની બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાઇ છે. બ્યુટી પાર્લર સંચાલિકાએ ઝેરી ટીકડા ખાધાની આ ઘટના અમરેલીમા ચિતલ રોડ પર ઓમનગર વિસ્તારમા બની હતી. અહીના નીતાબેન વિપુલભાઇ વાજા (ઉ.વ.25) નામની પરિણિતાને પેટના દુખાવાની બિમારી લાંબા સમયથી હોય અને અલગ અલગ ડોકટરોની દવા લેવા છતા સારૂ થતુ ન હોય સતત દુખાવાથી કંટાળી જઇ તેણે ઘઉંમા નાખવાના બે ટીકડા ખાઇ લેતા આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામા આવેલ છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જે.વી.રાઠોડ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો