તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીનાં યુવકનું ભુલમાં ઝેર પીતા મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના મુસ્તાકમીયા હુસેનમીયા સૈયદ (ઉ.વ. 26) નામના યુવકનું ભુલમાં ઝેરી દવા પી લેતા મોત થયુ હતું. આ યુવકને અવાર નવાર માથાનો દુ:ખાવો રહેતો હોય તેની દવાના બદલે ભુલમાં ઝેર પી લેતા સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ બારામાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો