તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીના યુવકે કોન્સ્ટેબલને ધક્કો મારી ફરજમાં રૂકાવટ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમા બાલાજી ફાસ્ટ ફુડ પાછળના ભાગે અવાવરૂ મેદાનમા ત્રણ યુવકો ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય પોલીસ અહી ત્રાટકી હતી. જો કે આ યુવકે દારૂની બોટલ ફોડી નાખી કોન્સ્ટેબલને ધક્કો મારી ફરજમા રૂકાવટ કરી હતી. એક શખ્સ ઝડપાઇ ચુકયો હતો. જયારે બે શખ્સો નાસી છુટયા હતા. અહીના બાલાજી ફાસ્ટ ફુડના પાછળના અવાવરૂ મેદાનમા મોઇન ઉર્ફે મોઇબો, અલ્તાફ તેમજ એઝાઝ અલાદાદભાઇ બ્લોચ નામના શખ્સો પોતાના મોટર સાયકલમા ઇંગ્લીશ દારૂની બોટલ કોઇને આપવા જતા હોય પોલીસ અહી ત્રાટકી હતી.

પોલીસે તલાશી લેતાની સાથે મોઇને ઇંગ્લીશ દારૂની બોટનો ઘા કરી ફોડી નાખી પુરાવો નાશ કરવાની કોશિષ કરી હતી. બાદમા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ફરજમા રૂકાવટ કરી હતી બે શખ્સો મોટર સાયકલ લઇને નાસી ગયા હતા. જો કે એક શખ્સ ઝડપાઇ ગયો હતો. આ બનાવની વધુ આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો