તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલમા ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ ચાલી રહ્યો હોય અમરેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમા ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ ચાલી રહ્યો હોય અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આજે ભાવનગર રેંજ આઇજી અશોક યાદવ, જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય, કોસ્ટગાર્ડ સહિત પોલીસ જવાનો દ્વારા દરિયામા કોમ્બીંગ કરાયું હતુ. અહીનો દરિયાકાંઠો સેન્સેટીવ હોવાના કારણે લેન્ડીંગ પોઇન્ટની ચકાસણી કરાઇ હતી. અહી સ્થાનિકોને પણ સુચનાઓ અને માર્ગદર્શન આપવામા આવ્યું હતુ. રેંજ આઇજી અશોક યાદવે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે લોકોને મારી અપીલ છે કે કોઇપણ શંકાસ્પદ પ્રવૃતિ કે હિલચાલ જણાય તો તાકિદે પોલીસને જાણ કરવી. અમરેલી અને ભાવનગર દરિયાઇ સીમામા કોમ્બીંગ, વાહન ચેકીંગ પણ કરવામા આવી રહ્યું છે. તસવીર- કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો