અમરાપુર પ્રાથમિક શાળાના શિક્ષિકાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

Kunkavav News - amrapur primary school teacher was honored with the award 031549

DivyaBhaskar News Network

Jan 13, 2019, 03:15 AM IST
કુંકાવાવ |પુ.મોરારીબાપુ દ્વારા દર વર્ષે અપાતા ચિત્રકુટ એવોર્ડ વિતરણ કાર્યક્રમ તલગાજરડા ખાતે યોજાયો હતો. જેમા કુંકાવાવ તાલુકાના અમરાપુર પ્રાથમિક શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન સોજીત્રાની પસંદગી કરાઇ હતી અને તેમને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. તેઓએ શિક્ષણ ક્ષેત્રે કર્મનિષ્ઠ કામગીરી સાથે સ્વચ્છતા, મહિલા જાગૃતિ, વ્યસનમુકિત, સેવાકીય કામગીરી તેમજ રમતગમત, નાટય સ્પર્ધાઓમા વિદ્યાર્થીઓનુ ઘડતર કરી પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

સાવરકુંડલા ખાતે ઠાકોર સમાજના ચોથા સમુહ લગ્ન 2 ફેબ્રુઆરી યોજાશે

સાવરકુંડલા |ઠાકોર સેના સમુહ લગ્ન સમિતી દ્વારા સમાજના ચોથા સમુહ લગ્નનું આયોજન કરાયું છે.સમુહ લગ્ન 3 માર્ચના રોજ યોજાશે. લગ્નમાં જોડાવા માંગતા ઈચ્છતા હોય તેવા લોકો માટે 2 ફ્રેબ્રુઆરી સુધી ગણેશ કોમ્પલેક્ષમાં જગદીશભાઈ ઠાકોર અને અતુલ ઠાકોરને નામ નોંધાવવાનું રહે છે.

X
Kunkavav News - amrapur primary school teacher was honored with the award 031549

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી