વાડીએ ચાલવા મુદ્દે મહિલા પર પાઇપ વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભાના અનીડા ગામે રહેતા રસીકભાઇ દાફડા નામના યુવકે પોલીસમા નોંધાવેલી ફરિયાદમા જણાવાયુ હતુ કે તેની પત્નીને શ્રીકાંતભાઇ તેમજ રંજનબેને બોલાચાલી કરી લોખંડના પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. શ્રીકાંત રસીકભાઇનો નાનો ભાઇ થતો હોય તેણે વાડીએ ચાલવા તેમજ લાઇટ બીલ ભરવા મુદે ઠપકો આપતા મનદુખ રાખી તેણે આ હુમલો કર્યો હતો. બનાવ અંગે એએસઆઇ શિરીષકુમાર બરજોડ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...