તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નનાં ફુલેકામાં ડખ્ખો થતા યુવાન પર પાઇપ વડે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા તાલુકાના દાતરડી ગામના રત્ન કલાકાર યુવાન ભાવેશ જંડુરભાઇ લાખણોત્રા (ઉ.વ. 22) પર તે જ ગામના જશુ રામભાઇ લાખણોત્રાએ પાઇપ વડે હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી. ભાવેશના ગત 20મી તારીખે લગ્ન હતાં અને ફુલેકા દરમિયાન જશુ લાખણોત્રાએ ભાવેશના મિત્રો સાથે અસભ્ય વર્તન કર્યુ હતું તે સમયે લગ્ન હોવાથી તે કશુ બોલ્યો ન હતો. પરંતુ બાદમાં ઠપકો દેતા આ શખ્સે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો