તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલામાં શિવ દરબાર આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સાવરકુંડલામાં સદ્દભાવના ગૃપ દ્વારા ઉષામૈયા માતાજી શિવ દરબાર આશ્રમ ખાતે કાનાતળાવના 80માં જન્મ દિવસ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન 153 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે સદ્દભાવના ગૃપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...