તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદના વઢેરા પાસે એક વાડીમાંથી 5 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી એલસીબીની ટીમ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે અહીના વઢેરા રોડ પર એક વાડીમાં કેટલાક શખ્સાે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ અહી રેઈડ કરી હતી. પાેલીસે અહીથી રાજુ ઉર્ફે શોભરાજ મુરાદભાઈ હસનાણી, રામુ નાગરભાઈ બારૈયા, જાવીદ ઉસ્માનભાઈ નરપાલી,જગદીશ નાનજીભાઈ બારૈયા અને રામા સોમતભાઈ ભાલીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા.

તેમની પાસેથી રેઈડ દરમિયાન પાેલીસે રૂપિયા 51 હજારની રોકડ , 1.30 લાખની પાંચ બાઈક અને રૂપિયા 2500ના પાંચ મોબાઈલ મળી કુલ રૂપિયા 1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી જાફરાબાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

એલસીબીએ કુલ 1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

_photocaption_પકડાયેલ પાંચેય જુગારીઓ પોલીસના સકંજામાં.*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો