Home » Saurashtra » Latest News » Amreli » young man and young girl romance in plant of company at amreli

ફેક્ટરીમાં ખુલ્લેઆમ ચાલતું હતું ઈલુ-ઈલુ, અચાનક રંગમાં પડ્યો ભંગ

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 10:44 AM

કંપનીના પ્લાન્ટમાં યુવક-યુવતીએ માણી રંગીન પળો, થઇ કેમેરામાં કેદ

  • કંપનીના પ્લાન્ટમાં યુવક-યુવતીએ માણી રંગત પળો

    રાજુલા: જાફરાબાદ તાલુકામાં આવેલી અને સતત વિવાદમાં રહેતી એક કંપનીમાં યુવક અને યુવતીની રંગરેલીયાનો વિડીયો વાયરલ થતાં આ વિસ્તારમાં ચકચાર મચી છે. યુવક-યુવતી મળતા હતા ત્યારે અજાણ્યા શખ્સે આ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં યુવતીઓ કામ કરી રહી છે ત્યારે આ પ્રકારની ઘટના એ ચકચાર જગાવી છે.


    કંપનીઓમાં કામ કરતી યુવતીઓ ખરેખર સલામત નથી તે વાતને ઉજાગર કરતો વીડિયો હાલમાં જાફરાબાદ પંથકમાં મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે. આ વિસ્તારમાં આવેલી અને સતત વિવાદમાં રહેલી કંપનીનો આ વિડીયો હોવાનું કહેવાય છે. જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ કામ કરી રહી છે. તેમના કામકાજના કલાકો દરમિયાન યુનિટ નંબર ત્રણમાં એક યુવક અને યુવતી રંગરેલિયા મનાવતા હતા ત્યારે કોઈએ આ વીડિયો ઉતારી લીધો હતો.


    બાદમાં આ વીડિયોને સોશિયલ મીડિયામાં વહેતો કરી એક રીતે યુવક અને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ વિસ્તારની એક કંપનીના અધિકારીઓ આ વિડીયો અમારી કંપનીનો નથી એવો લુલો બચાવ અહીંના લોકો પાસે કરતા નજરે પડ્યા હતા. પરંતુ હકીકત એ છે કે અગાઉ પણ આ કંપનીમાં આ પ્રકારના વિવાદો થઈ ચૂક્યા છે.

    તસવીરો: જયદેવ વરૂ, રાજુલા.

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

  • young man and young girl romance in plant of company at amreli
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અમરેલીના જાફરાબાદમાં લુણસાપુર ગામમાં આવેલી છે કંપની
  • young man and young girl romance in plant of company at amreli
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બન્ને એકબીજાને ભેટી ચુંબન કરી રહ્યા હોય તેવું વીડિયોમાં દેખાય છે
  • young man and young girl romance in plant of company at amreli
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અન્ય એક વ્યક્તિ આવી જતા બન્ને છૂટ્ટા પડી ચાલવા માંડ્યા હતા
  • young man and young girl romance in plant of company at amreli
    યુવક-યુવતી બન્ને કોણ છે, તેની વચ્ચે શું સંબંધ છે તે તપાસનો વિષય
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ