ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Amreli» This person gets 20 pounds of papaya every day

  ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

  Bhaskar News, Amreli | Last Modified - Mar 05, 2018, 04:25 AM IST

  ખેતીમાં કંઈક નવું કરવાની તમન્ના સાથે ફાચરિયાના પ્રગતિશીલ ખેડૂતે વાવ્યા છ
  • ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાચરિયા ગામના ખેડૂત ભાવેશભાઈ વડાલીયા પોતાના ખેતરમાં પપૈયા સાથે જોવા મળે છે

   અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે.

   ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગમાંથી બાગાયતી ખેતી માટે માર્ગદર્શન મેળવ્યું હતું. અને તેમને તે પ્રમાણે બાગાયતી ખેતી શરૂ કરી હતી. ભાવેશભાઈએ જણાવ્યું હતું કે બાગાયતી ખેતી બરકત વાળી છે. મારે 7 વીઘામાં ટપક સિંચાઈ છે અને પપૈયાના કુલ 3800 છોડ છે. દરરોજના 20 મણ એટલે કે 400 કી. ગ્રા. પાક ઉતરે છે. પપૈયાની ખેતીની ખાસિયત એ છે કે વર્ષભર આ પાક મળી રહે છે. આથી બાગાયતી ખેતી કરતો ખેડૂત ઓછી મહેનતે રોકડીયો વેપાર કરી શકે છે.

   બાગાયતી પાકોમાં ઓછા પાણીએ, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બીજા પાકોની સરખામણીએ મજૂરી ખર્ચ ઓછો થાય છે. પપૈયાની ખેતીએ મને ઘણું નવું શીખવાડ્યું છે. અત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ આવી છે ત્યારે ડાયટ કરતા અને જિમ જતા યુવા- પ્રૌઢ વર્ગમાં પપૈયાને રોજિંદા ખોરાકમાં વધુ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત ભાવેશભાઈએ જણાવ્યું હતું કે મારા ખેતરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, ઉના, માંગરોળ, મહુવા, રાજુલા, જાફરાબાદ સુધી પહોંચે છે.

   બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી

   જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ બાગાયત વિભાગ -ગુજરાત રાજ્ય સરકારની સંકલિત બાગાયત વિકાસ યોજના અંતર્ગત રૂ. 31 હજારની સહાય મેળવી હતી.

   આગળ વાંચો: અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી છે

  • પપૈયાના 3800 છોડ, જેના થકી સારી આવક મળી રહે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પપૈયાના 3800 છોડ, જેના થકી સારી આવક મળી રહે છે

  • બાગાયત વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This person gets 20 pounds of papaya every day
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `