તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વરસાદની રાહ... મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી, અદભૂત નજારો Monsoon In Amreli Has Led Scenic Beauty At Its Best With Greenery And Peacock Dance

વરસાદની રાહ... મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી, અદભૂત નજારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી: અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં જગતનો તાત આકાશ સામે મીટ માંડી વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યો છે. ત્યારે પશુ-પક્ષીઓ પણ મેઘરાજાના આગમનની રાહ જોઇ રહ્યા છે. વરસાદના આગમનને લઇને રાષ્ટ્રીય પક્ષી મોર કળા કરે ત્યારે અદભૂત નજારો જોવા મળતો હોય છે. ત્યારે અમરેલીના ધારી પંથકમાં મોરની કળા સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો વીડિયો વાયરલ થયો છે અને તેમાં કળાનો અદભૂત નજારો કેદ થયો છે.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

 

વિસાવદર નજીક ગીરના જંગલમાં 14 સિંહબાળોનું એકી સાથે 5 સિંહણો કરી રહી છે લાલન પાલન

 

તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.