Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Mamlatdar was given an application for taking land rights campaign in Vanthali

વંથલીમાં જમીન અધિકાર ઝુંબેશને લઇ મામલતદારને આવેદન અપાયું

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 12:44 AM

દલિત સમાજે પ્રતિક ઉપવાસ કરી જમીન માંગણીનાં ફોર્મ રજૂ કર્યા

  • Mamlatdar was given an application for taking land rights campaign in Vanthali
    વંથલી: વંથલીમાં જમીન અધિકાર ઝુંબેશ અંતર્ગત મામલતદારને આવેદન આપી જમીન માંગણીનાં ફોર્મ દલિત સમાજનાં લોકોએ રજૂ કર્યા હતાં. ગુજરાત દલિત સંગઠનનાં સહયોગથી જમીન અધિકારી ઝુંબેશ શરૂ કરાઈ છે. જે અંતર્ગત વંથલીમાં દલિત સમાજનાં લોકોએ મામલતદારને આવેદન આપી એક દિવસ પ્રતિક ઉપવાસ, ધરણા કરી જમીન માંગણીનાં ફોર્મ રજૂ કર્યા હતાં. આગામી દિવસોમાં જૂનાગઢ કલેકટર કચેરી ખાતે પણ ધરણા કરી આવેદન આપવામાં આવનાર હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું અને દલિત પરિવારોને સરકારી જમીન ખેડવા આપવા માંગ કરવામાં આવી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending