તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી/આખલાની જેમ 2 નીલગાય વચ્ચે ફાઈટ, વીડિયો વાયરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2 નીલગાય વચ્ચે ફાઈટ - Divya Bhaskar
2 નીલગાય વચ્ચે ફાઈટ

* નીલગાયની લડાઈનો વીડિયો વાયરલ

 

અમરેલી: જાફરાબાદના ભાકોદર નજીક નીલગાયની ફાઈટનો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભાકોદરના છેવાડાના વિસ્તારનો આ વીડિયો છે. જેમાં 2 નીલગાય(રોજડા) આખલાની જેમ ફાઈટ કરતી જોવા મળી રહી છે. આ લડાઈ જોવા માટે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.