Home » Saurashtra » Latest News » Amreli » Hardik Patel damnagar feudatory legendary bhurakhiya Hanuman temple visit

હાર્દિક પટેલ દામનગર તાબાનાં સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાન મંદિરનાં દર્શને

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 12:36 AM

પાટીદાર આગેવાનો અને ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું

  • Hardik Patel damnagar feudatory legendary bhurakhiya Hanuman temple visit

    અમરેલી: દામનગરના સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજીના મંદિરે પાટીદાર આરક્ષણના નેતા હાર્દિક પટેલ કાફલા સાથે આવી પહોંચ્યા હતા. અહી તેમણે હનુમાનજીના દર્શન કર્યા હતા. ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ, મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી, હરજીભાઈ નારોલા, માધવજીભાઈ સુતરિયા, રજનીભાઇ ધોળકિયા, અશોકભાઈ બાલધા સહિતે તેમને પુસ્તક અને દાદાનો ફોટો આપી વિશિષ્ટ સન્માન કર્યુ હતુ.


    હાર્દિક પટેલ સાથે દાદાના દર્શને લાઠી તાલુકા પંચાયતના જનકભાઈ તળાવીયા સહિત અનેકો અગ્રણીઓ પધારતા સેલ્ફી લેતા યુવાનોમાં ભારે ઉત્સાહ ભુરખીયા મંદિર ટ્રસ્ટ દ્વારા હાર્દિક પટેલના કાફલાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું અને સ્થાનિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ