અમરેલી: ધાતરવડી નદીમાં તણાયેલા વૃદ્ધને શોધવા પૂર્વ સંસદિય સચિવ હિરા સોલંકીની છલાંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારતવાડી નદીમાં માલધારી વૃદ્ધ તણાતા પૂર્વ સંસદિય સચિવ હિરા સોલંકીએ શોધવા પાણીમાં લગાવી છલાંગ - Divya Bhaskar
ધારતવાડી નદીમાં માલધારી વૃદ્ધ તણાતા પૂર્વ સંસદિય સચિવ હિરા સોલંકીએ શોધવા પાણીમાં લગાવી છલાંગ

અમરેલી: અમેરલી જિલ્લાના રાજુલા નજીક ખાખબાઇ ગામની ધાતરવડી નદીમાં ગામના જ માલધારી વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાયા હતા. નદીમાં તણાયાના 12 કલાક થયા બાદ પણ વૃદ્ધનો પત્તો લાગ્યો નહોતો. માલધારીની શોધખોળ કરવા માટે પૂર્વ સંસદિય સચિવ હિરા સોલંકીએ ધાતરવાડી નદીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે છલાંગ લગાવી હતી. પરંતુ માલધારી આધેડનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. આથી માલધારી પરિવાર ચિંતાતુર બન્યો છે. 

 

ઉના: ધાનાણીએ પૂરગ્રસ્તોને ભજીયા બનાવી ખવડાવ્યા, રસ્તા કર્યા સાફ

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

તસવીરો: જયદેવ વરૂ, અમરેલી.