• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • જો સરકારને અંગ્રેજ બનવાનો શોખ હોય તો સામાન્ય ખેડૂતને ભગતસિંહ બનવામાં કોઇ જ ગુરૂર ન હોવંુ જોઇએ હા

જો સરકારને અંગ્રેજ બનવાનો શોખ હોય તો સામાન્ય ખેડૂતને ભગતસિંહ બનવામાં કોઇ જ ગુરૂર ન હોવું જોઇએ- હાર્દિક પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજુલા: રાજુલા પ્રાંત કચેરી સામે એક મહિનાથી પીપાવાવ ધામ તેમજ આસપાસના ગામ લોકોનુ ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. અહી ખાનગી કંપનીઓ અને ભુમાફિયાઓ દ્વારા દબાણ સહિતના પ્રશ્નોને લઇને ગ્રામજનો ઉપવાસ અને આમરણાંત કરી રહ્યાં છે. જો કે તેમ છતા તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ઉકેલ ન         અપાતા આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે અહી સભાને સંબોધન કરી આંદોલનને સમર્થન આપી જણાવ્યું હતુ કે સરકારને અંગ્રેજ બનવાનો શોખ હોય તો સામાન્ય ખેડૂતને ભગતસિંહ બનવામા કોઇ જ ગુરૂર ન હોવુ જોઇએ.

 

તમારી લડાઇમા હું ઉભો રહીશ: હાર્દિક પટેલ 


પાસના નેતા હાર્દિક પટેલ સૌપ્રથમ ઉપવાસી છાવણીએ દોડી આવ્યા હતા અને અહી બોલતા જણાવ્યું હતુ કે દરિયાકાંઠાની બધી જમીન અમુક તત્વો ચાઉં કરી ગયા છે. જમીન જતી રહેશે તો અહીના ખેડૂતોને દહેજ કે અમદાવાદના ગામડામા જવુ પડશે. ડાંગ બાજુ ખેતી ભાગવી રાખવી પડશે. તમારી લડાઇમા હું ઉભો રહીશ. ભગવાન સરકારને સદ્દબુધ્ધિ આપે તેમ જણાવી સરકાર સામે ચાબખા માર્યા હતા. 

 

વધુ માહિતી માટે આગળ વાંચો...  સરકાર રોજગાર આપવાની વાત કરે