ઉમિયા માતાજી સંસ્થાન સીદસર હાર્દિકના સમર્થનમાં ન આવતા ભાયાવદર ગામના ઉમિયા પરિવારના તમામ સભ્યોનું રાજીનામું

ભાયાવદર ગામ ઉમિયા પરિવાર સમિતિના તમામ સભ્યો પ્રમુખ મંત્રી સહિત ઉમિયા પરિવાર સમિતિ સિદસરને રાજીનામું આપ્યું

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 04:32 AM
All members of the Umiya family of Baiyavdar village resign
અમરેલીઃ હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી અનામત અને ખેડુતોના દેવા માફીને લઈને આંદોલન કરી રહ્યો છે ત્યારે ઉમિયા માતાજી સંસ્થાન સીદસર હાર્દિકના સમર્થનમાં ન આવતા અને સિદસર મંદિરના ટ્રસ્ટીઓની કૂટનીતિથી કંટાળી ભાયાવદર ગામ ઉમિયા પરિવાર સમિતિના તમામ સભ્યો પ્રમુખ મંત્રી સહિત ઉમિયા પરિવાર સમિતિ સિદસરને રાજીનામું આપ્યું.

X
All members of the Umiya family of Baiyavdar village resign
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App