• Gujarati News
  • ઊના વિજ્ઞાન પ્રદર્શનમાં વિકલાંગ છાત્રા પ્રથમ

ઊના વિજ્ઞાન પ્રદર્શનમાં વિકલાંગ છાત્રા પ્રથમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના વિજ્ઞાન પ્રદર્શનમાં વિકલાંગ છાત્રા પ્રથમ
દીવમાં રાષ્ટ્રભાષા હિન્દી સપ્તાહની ઉજવણી કરાઇ હતી. હિન્દી નિબંધ લેખન, વકતૃત્વ સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સ્કૂલનાં વિદ્યાર્થી ભાઇ-બહેનો, સરકારી અધિકારી - કર્મચારીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર ર્સ્પધકોને પુરસ્કાર એનાયત કરાયાં હતાં./ જીતુિદવેચા
દીવમાં હિન્દી ભાષા સપ્તાહની ઉજવણી
દેલવાડામાં તાજેતરમાં તાલુકાકક્ષાનું વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં પાંચ વિભાગમાં 113 કૃતિઓ સાથે 226 છાત્રાઓએ ભાગ લીધો હતો અને ત્રીજા વિભાગમાં ફરેડા પ્રા.શાળાની વિકલાંગ છાત્રા અંજલી વાઘેલાએ વર્તમાન શિક્ષણમાં ટેકનોલોજીની અગત્યતા અંતર્ગત ટેબલેટ દ્વારા અભ્યાસની કૃતિ રજૂ કરી પ્રથમ સ્થાન મેળવી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતાં. / કમલેશજુમાણી
સુરતમાં કતારગામ વિસ્તારમાં અલ્કાપુરી સોસાયટી ખાતે ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુની રજતતુલા કરવામા આવી હતી. તકે ગોપાલભાઇ વસ્તરપરા, વિઠ્ઠલભાઇ રાદડીયા, દર્શનાબેન, લલીતભાઇ, નિરંજનભાઇ, દિલીપભાઇ, કાંતિભાઇ, બીપીનભાઇ, રમેશભાઇ, પંકજભાઇ, રિતેષભાઇ, આર.કે.લાખાણી, પરેશ ભાવાણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્કસ તથા ગુજરાત સિમેન્ટ વર્કસ કોવાયા દ્વારા વ્યકિતગત શૌચાલય બનાવવા માટે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તકે ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકી, સંજય પોદાર, જી.આર.કપુર, પ્રસાદ રાવ, બચુભાઇ સાંખટ, ચોથાભાઇ, ચેતનભાઇ સહિ‌ત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. / કે.ડી.વરૂ
સુરતમાં રજતતુલા કાર્યક્રમ યોજાયો
બાબરકોટમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
ચાંદગઢમાં જળઝીલણી એકાદશીની ઉજવણી
અમરેલી|અમરેલીનાચાંદગઢમાં જળજીલણી એકાદશીની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. પ્રસંગે નદીમાં ઠાકોરજીને જળ જીલાવવામા આવ્યું હતુ. તકે સંતવાણી, ધુન, ભજન કર્તિન સહિ‌તના કાર્યક્રમો યોજાયા હતા. રામજી મંદિરના પુજારી ધરમદાસ તેમજ રાઘવદાસ મહારાજ, ભીખુભાઇ સહિ‌તે જહેમત ઉઠાવી હતી.
ન્યૂઝ ઇન બોક્સ