તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમરેલી કોલેજમાં સર્પ નિદર્શન અંગેના કાર્યક્રમનું આયોજન

અમરેલી કોલેજમાં સર્પ નિદર્શન અંગેના કાર્યક્રમનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે પ્રિન્સીપાલ ડો. અતુલભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કેમેસ્ટ્રીના પ્રાધ્યાપક ડો. વિરલ શાહ દ્વારા સર્પ નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. વિદ્યાર્થીઓને સાપ વિશે પુરી અને સાચી જાણકારી મળે, તેમની ઓળખ થાય તેમજ ખોટી માન્યતાઓ દુર કરવાના આશયથી યોજવામાં આવેલ હતું.