તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમરેલીમાં પોલીયો નાબુદી અભિયાનને સફળ બનાવવા આરોગ્ય તંત્ર દ્વારા રેલીનું

અમરેલીમાં પોલીયો નાબુદી અભિયાનને સફળ બનાવવા આરોગ્ય તંત્ર દ્વારા રેલીનું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં પોલીયો નાબુદી અભિયાનને સફળ બનાવવા આરોગ્ય તંત્ર દ્વારા રેલીનું આયોજન કરવામા આવ્યું હતુ. જનરલ નર્સિગની બહેનો તેમજ એમ.ટી.ગાંધી ગર્લ્સ સ્કુલના પ્રિન્સીપાલ, શિક્ષકગણ અને બાળાઓ દ્વારા રેલી યોજવામા આવી હતી. રેલીનું ડો. એસ.એમ.મહેતાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. તકે ડો. કે.પી.પટેલ, ડો. જે.ઓ.માઢક, ડો. એ.કે.સીંધ, ડો. રાજીવકુમાર સિંહા, કે.એમ.શાહ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલીમાં પોલીયો નાબુદી અંગે રેલી