• Gujarati News
  • અમરેલીમાં શાળાના બાળકોએ કરી મંદિરના પ્રાંગણની સફાઇ

અમરેલીમાં શાળાના બાળકોએ કરી મંદિરના પ્રાંગણની સફાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને પગલે દેશભરમાં સ્વચ્છતા અભીયાનને વેગ મળી રહ્યો છે. ત્યારે અમરેલીમાં વિદ્યાસભા સ્કૂલના સંચાલકોની પહેલને પગલે અહિંના છાત્રોએ સુપ્રસિધ્ધ કામનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સ્વચ્છતા અભીયાન ચલાવી સમાજને નવો રાહ ચિંધ્યો હતો. છાત્રો દ્વારા મંદિર આસપાસના મેદાનમાંથી મોટા પ્રમાણમાં કચરો ઉપાડી તેનો નિકાલ કરાયો હતો. / પ્રકાશચંદારાણા